એક ગોળાકાર ફુગ્ગામાં $35 \, cc/min$ ના દરે હવા ભરવામાં આવે છે. જ્યારે તેનો વ્યાસ $14 \, cm$ હોય ત્યારે તેના પૃષ્ઠફળમાં થતા વધારાનો દર ....... $sq \, cm/min$ છે.

  • A
    $7$
  • B
    $10$
  • C
    $17.5$
  • D
    $28$

Explore More

Similar Questions

એક વસ્તુના $x$ એકમોના ઉત્પાદન સાથે સંકળાયેલ કુલ ખર્ચ $C(x)$ રૂપિયામાં $C(x) = 0.05x^3 - 0.2x^2 + 3x + 500$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $x = 3$ હોય ત્યારે સીમાંત ખર્ચ (રૂપિયામાં) કેટલો થાય?

એક સીડી દીવાલ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. એક માણસ $3 \text{ ft/sec}$ ના દરે સીડી ચડી રહ્યો છે. તો તે દીવાલ તરફ કયા દરે આગળ વધી રહ્યો છે?

ધારો કે $x$ અને $y$ એ બે ચોરસની બાજુઓ છે જેથી $y = x - x^2$ થાય. પ્રથમ ચોરસના ક્ષેત્રફળની સાપેક્ષમાં બીજા ચોરસના ક્ષેત્રફળમાં થતો ફેરફારનો દર કેટલો છે?

એક ચોરસનું ક્ષેત્રફળ $0.5 \text{ cm}^2/\text{sec}$ ના દરે વધે છે. જ્યારે ચોરસની બાજુની લંબાઈ $10 \text{ cm}$ હોય,ત્યારે તેની પરિમિતિ વધવાનો દર શોધો.

સમય $t$ પર કણનું સ્થાનાંતર $s = t^{3} - 4t^{2} - 5t$ છે. $t = 2 \text{ sec}$ પર કણનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo